કચ્છના રાપરમાં શીતળા માતાજીના મંદિરમાં પરંપરાગત લોકમેળો યોજાયો
ગૃહિણીઓએ રસોડામાં રજા પાળી, ઠંડુ ભોજન આરોગી શીતળા સાતમ મનાવી, કચ્છના તમામ મંદિરોમાં વહેલી સવારથી ભાવિકોની જામી ભીડ, ભૂજઃ રાજ્યમાં વાર-તહેવારોનું સૌથી વધુ મહાત્મ્ય છે. ગુજરાતના લોકો તમામ તહેવારો ભરા ઉત્સાહથી ઊજવતા હોય છે. આજે શ્રાવણ માસની વદ સાતમ એટલે શિતલા સાતમ છે, ત્યારે આજના મોટી સાતમના દિવસે શિતલા માતાજીનો ભવિકોમાં અનેરો મહિમા છે. રાજ્યભરમાં […]