1. Home
  2. Tag "ratan tata"

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી

નાગપુરઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને રાષ્ટ્રીય સ્વંય સંઘના વડા મોહન ભાગવતજીએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભારતની વિકાસયાત્રામાં રતન ટાટાનું યોગદાન યાદગાર છે, તેમજ તમામ ભારતીયો તેને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમ પણ મોહન ભાગવતજીએ જણાવ્યું હતું. આરએસએસના વડા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું અવસાન તમામ ભારતીયો માટે ખૂબ જ […]

રતન ટાટાને ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલી, એક દિવસના શોકની જાહેરાત

અમદાવાદઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું મોડી રાતે નિધન થયું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુંબઈમાં ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર પહેલા પાર્થિવદેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ગુજરાતના […]

રતન ટાટાએ તમામ નિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે તમામ નિયમો અને વિનિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યો છે. દિલ્હી સ્થિત ‘PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના વાર્ષિક સત્રને સંબોધતા અમિત શાહે કહ્યું કે, રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટોએ શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ અને કેન્સરની સંભાળ […]

પ્રધાનમંત્રીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને એક અસાધારણ માનવી હતા, જેમણે પોતાની નમ્રતા, દયા અને આપણા સમાજને વધુ સારું બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વડે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા. X પર એક થ્રેડ પોસ્ટમાં, મોદીએ લખ્યું હતું […]

રતન ટાટાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ સાથે હતો વિશેષ સંબંધ

ઉદ્યોગપતિએ બે વાર નાગપુરની લીધી હતી મુલાકાત મોહન ભાગવતે ઉદ્યોગપતિને વાંસ ઉદ્યોગ અને આદિવાસીઓ વિશે કહ્યું હતું ટાટા ગ્રુપે વાંચ પ્રોજેક્ટ અંગે કર્યાં હતા મહત્વના એમઓયુ મુંબઈઃ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન નવલ ટાટાનું બુધવારે કેન્ડીની હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 86 વર્ષના હતા. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

રતન ટાટાના અંતિમ સંસ્કારમાં સરકાર વતી અમિત શાહ જોડાશે

નવી દિલ્હી, 10 ઓક્ટોબર. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે મુંબઈમાં ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે શાહ ભારત સરકાર વતી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપશે. ગૃહ પ્રધાન ઉદ્યોગપતિના અંતિમ સંસ્કાર માટે મુંબઈ જશે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા […]

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે NCPA લૉનમાં રાખવામાં આવ્યો, સચિન તેંડુલકરે આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ, 10 ઓક્ટોબર. પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે તેમના ઘરેથી દક્ષિણ મુંબઈમાં ‘નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસ’ (NCPA)માં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરશે. તેમના પાર્થિવ દેહને સફેદ ફૂલોથી શણગારેલા વાહનમાં NCPA લઈ જવામાં આવ્યો હતો. NCPAથી થોડાક કિલોમીટર દૂર ટાટાના ઘરથી વાહન નીકળે તે પહેલાં મુંબઈ પોલીસ […]

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા […]

મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમ એ ઉદ્યોગપતિ રતનને પોતાના નિવાસસ્થાને ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા

મુંબઈઃ આજકોજ શનિવારે મહાર્ષ્ટરના મુખ્યમંત્રી  એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે ઉદ્યોગપતિ રતન ટાટાને તેમના નિવાસસ્થાન પહો્ચાય હતા કારણ કે  28 જુલાઈના રોજ, મહારાષ્ટ્ર સરકારે પીઢ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાને પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ એવોર્ડની જાહેરાત કરી હતી. જે માટે આજરોજ રતન ટાટાને આ ઉદ્યોગ રત્ન એવોર્ડથી તેમના […]

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં તમામ મુખ્યમંત્રીઓ અને સાંસદોને આમંત્રણ,રતન ટાટા સહિતની અગ્રણી હસ્તીઓને પણ અપાયું આમંત્રણ

દિલ્હી:નવા સંસદભવનના ઉદ્ઘાટન 28 મે ના રોજ છે ત્યારે નવા સંસદભવનના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ દેશના તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ભૂતપૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બંને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે. આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યું છે. આ સિવાય ભારત સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code