અમદાવાદના રથયાત્રાના રૂટ પર ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવાયા, પોલીસે કર્યુ ફુટ પેટ્રોલિંગ
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે યોજાતી પરંપરાગત રથયાત્રાને હવે એક મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ભયજનક મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. અને ભયજનક મકાનો ઉતારી લેવા તેના માલિકોને એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન રાયપુર વિસ્તારમાં એક ભયજનક મકાનને મધ્યઝોન એસ્ટેટે ઉતારી […]