1. Home
  2. Tag "Rath Yatra"

પીએમ મોદીએ પાઠવી રથયાત્રાની શુભેચ્છા,ટ્વિટ કરીને કહી આ વાત

દિલ્હી : આજે ઓડીસાના પુરીમાં જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને રથયાત્રાની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, રથયાત્રા પર સૌને અભિનંદન. જ્યારે આપણે આ પવિત્ર અવસરની ઉજવણી કરીએ છીએ, ત્યારે ભગવાન જગન્નાથની દિવ્ય મુલાકાત આપણા જીવનને આરોગ્ય, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરી દે. Rath Yatra greetings to everyone. As […]

રથયાત્રાઃ સરસપુરની 14 પોળમાં ઉભા કરાયેલા રસોડામાં બનેલો પ્રસાદ બે લાખ ભક્તો આરોગશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 26 હજારથી વધારે પોલીસ અધિકારી-જવાનો ખડેપગ રહેશે. ભગવાનના મામાના ઘર ગણાતા સરસપુરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ માટે 14થી વધારે પોળોમાં રસોડા શરૂ થયાં છે. સરસપુરમાં લગભગ બે લાખથી વધારે ભક્તો પ્રસાદ […]

અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ,મુખ્યમંત્રીએ કરી સમીક્ષા

અમદાવાદ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતા ની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને ગૃહના અધિક […]

અમદાવાદની રથયાત્રામાં પેરા મિલીટરી ફોર્સ સહિત 26091 પોલીસનો કાફલો ફરજરત રહેશે

અમદાવાદઃ શહેરમાં તા. 20મી જૂનને અષાઢી બીજના શુભદિને પરંપરાગતરીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી નગરની પરિક્રમાએ નિકળશે, ભગવાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. રથયાત્રા માટે પોલીસે સઘન બંદોબસ્તનું આયોજન કર્યું છે. રથયાત્રા માટે પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી – કર્મચારીઓ ફરજરત […]

અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ભાંગફોડની પ્રવૃતિને લઈને નનામા ફોનને પગલે તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજનારી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક શખ્સો ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે મારક હથિયારો લઈને આવ્યા હોવાનો નનામો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન […]

રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રામાં વૃંદાવનનું રાધેકૃષ્ણ અને ઉજ્જૈનનું શિવ તાંડવ ગૃપ જોડાશે

રાજકોટઃ રાજ્યમાં અષાઢી બીજના દિને અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ સહિત અનેક શહેરોમાં રથયાત્રા યોજાતી હોય છે. રથયાત્રાને હવે મહિનો પણ બાકી નથી ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 100 વર્ષ બાદ રથ બદલવામાં આવ્યા છે, જ્યારે રાજકોટમાં પણ રથયાત્રાને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તકે […]

ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ મતદાન જાગૃતિ માટે રથયાત્રાનું કર્યું આયોજન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતાદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવાના ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા.1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ બન્ને તારીખોમાં લગ્નગાળાની ભરપુર સીઝન હોવાથી મતદાન પર કદાચ તેની અસર પડી શકે તેમ છે. દરમિયાન ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા […]

બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું. […]

જગન્નાથજીની રથયાત્રાઃ મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, 2 લાખ શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. ભગવાનની રથયાત્રા સરસપુર પહોંચી હતી. જ્યાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું ભવ્ય મામેરુ કરવામાં આવ્યું હતું. સરસાપુરમાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. વિવિધ પોળમાં ઉભા કરવામાં આવેલા રસોડામાં રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો સહિતના લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગ્ય હતો. ભગવાનના મોસાળ સરસપપુરમાં […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, અને 2000 સાધુ-સંતો જોડાશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિને પરંપરાગત રથયાત્રા મહોત્સવ રંગેચંગે ઊજવાશે. ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી અષાઢી બીજના દિને શહેરની નગરચર્યાએ નિકળશે. જગન્નાથજીના મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા અને 2000થી વધુ સાધુ-સંતો જોડાશે. રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code