રેશનિંગના દુકાનદારોના એસો.એ સરકાર સાથે સફળ વાટાઘાટો કર્યા બાદ હડતાળને સ્થગિત કરી
ગાંધીનગરઃ રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આવતીકાલ તા. 03 નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે, તેને રાજ્ય સરકાર આવકારે છે તેમ રાજ્યના અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ ઉમેર્યુ હતુ કે, દિવાળીના તહેવારો […]