ગુજરાતમાં રેશનિંગનું અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં હવે 84 જુના કેસો પણ રિ-ઓપન કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ગરીબ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી રેશનિંગનું અનાજ આપવામાં આવતું હોય છે. રેશનિંગના દુકાનદારો પુરવઠા વિભાગના ગોદામોમાંથી અનાજ મેળવતા હોય છે. દરમિયાન ઘણા કિસ્સામાં અનાજ કાળા બજારમાં પગ કરી જતું હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનિંગના અનાજને કાળા બજારમાં જતું અટકાવવા પુરવઠા નિગમોના ગોદામો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા […]