1. Home
  2. Tag "Raw Mango"

આ રીતે બનાવો કેરીનું અથાણું, વર્ષો સુધી બગડે નહીં, બનાવવું પણ ખૂબ જ સરળ છે.

કેરીમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે જેમ કે શાક, ચટણી, પન્ના અને સૌથી પ્રિય કેરીનું અથાણું. કેરીનું અથાણું દરેક ફૂડનો સ્વાદ વધારે છે અને એકવાર બનાવીને આખું વર્ષ રાખી શકાય છે. તે ખરાબ પણ નહી થાય. તો ચાલો જાણીએ કે તમે ઘરે કેવી રીતે અથાણાં બનાવી શકો છો જેનો સ્વાદ તમારા દાદા-દાદીના હાથ જેવો […]

કાચી કેરી હોય કે પાકી કેરી બન્ને છે સ્વાસ્થ્ય માટે અનેક રીતે પોષણદાયી, જાણો બન્નેના ફાયદા

ઉનાળામાં કેરીની સીઝન આવે છે. કેરી દરેક લોકોને ખૂબ જ પસંદ હોય છે. તે સ્વાદની સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. પરંતુ કાચી કે પાકી? કેવી કેરી ખાવાથી સ્વાસ્થ્યને વધારે ફાયદો થાય છે? જાણો. કાચી કેરીના ફાયદા વિટામિન સી કાચી કેરીમાં વિટામિન સીનો એક સારો સોર્સ છે. જે ઈમ્યુનિટીને વધારે છે. સાથે જ હેલ્ધી […]

કાચી કેરી પણ ડાઈટમાં ઉમેરવી જોઈએ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ઉનાળો શરૂ થતા જ કાચી કેરી મળે છે. જૂના જમાનામાં લોકો કાચી કેરીની અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હતા. ચટણીથી લઈને અથાણું, મુરબ્બો, પન્નાને લોકો ખૂબ પસંદ કરે છે. કાચી કેરી મીઠું નાખીને સાદી ખાવામાં આવતી હતી. આજકાલ લોકોને કાચી કેરી બહુ પસંદ નથી. • દરેક પ્રકારની વાનગીનો સ્વાદ વધારે કાચી કેરી અથાણાં અને ચટણીમાં […]

શરીરને થતા આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી

કાચી કેરીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ગરમીના દિવસોમાં કાચી કેરી ખાવાથી શરીરને આ પોષક તત્વો મળે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓથી છુટકારો પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. કાચી કેરી ખાવાના ફાયદા – કાચી કેરીમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને મજબૂત […]

રાજકોટ માર્કટ યાર્ડમાં કાચી કેરીની 126 ક્વિન્ટલની આવક, મણના 550થી 850ના ભાવ બોલાયાં

રાજકોટ:  રાજ્યમાં રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં હોળી-ધૂળેટીના પર્વથી શાકભાજી સિવાયના કામકાજ બંધ છે. આગામી 2 એપ્રિલથી વિવિધ જણસીઓની હરાજી શરૂ થશે. ત્યારે શુક્રવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરી, ટામેટા અને બટાકા સહિતની શાકભાજીની આવક થઈ હતી. જેમાં કાચી કેરીની 128 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરી ખરીદીનો પ્રારંભ થયો હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code