2010 પહેલાંનું વાહન હોય તો RC બેકલોગ માટે હવે PUCની જરૂર નહીં પડે
અમદાવાદઃ રાજ્યમાં 2010 પહેલાંના વાહનની આરસી બુકના બેકલોગ માટે પીયુસી સર્ટિ.ની આવશ્યકતા નથી. ઓનલાઇન અરજી એપ્રૂવલ નહીં થતાં રૂબરૂ તપાસ માટે આવતા અરજદારો પાસે આરટીઓ કર્મચારીઓ પીયુસી સર્ટિ. માગીને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં 2010 પહેલાના વાહનોની આરસી બુકના બેકલોગ માટે રોજના 200-250 અરજદારો આવે છે. બેકલોગ માટે […]