કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટને લીધે ટ્રેનો નજીકના સ્ટેશનોથી દોડાવાશે
કાળુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1થી 9 ચાર તબક્કામાં બંધ કરાશે, કેટલીક ટ્રેનો સાબરમતી અને ગાંધીનગરથી દોડાવાશે, અમુક ટ્રેનો અસારવા, મણિનગર અને વટવા શિફ્ટ કરાશે અમદાવાદઃ શહેરના 24 કલાક રેલ ટ્રાફિકથી વ્યસ્થ ગણાતા કાળુપુરના રેલવે સ્ટેશનની રિ-ડેવલપની કામગીરી ચાલી રહી છે. જેના લીધે આગામી નવેમ્બર મહિનાથી પ્લેટફોર્મ નં. 1થી 9 ચાર તબક્કામાં બંધ કરાશે. જ્યારે ટ્રેનોને […]