1. Home
  2. Tag "Re-development"

અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકાનું રિ-ડેવલપમેન્ટ કરીને નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ફ્રન્ટનો વિકાસ કરાયા બાદ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. બહારગામથી અમદાવાદ આવનારા લોકો કાંકરિયા લેકની મુલાકાત લેતા હોય છે. ઉનાળાના વેકેશન દરમિયાન તો સાંજના સમયે મેળા જેવો માહેલ જામતો હોય છે.  ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા ખાતેના બાલવાટિકાના રિ-ડેવલોપમેન્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રિ-ડેવલોપ કરાયા બાદ લેઝી રીવર, રોબોટિક ડાયનો […]

મુંબઈની નવી ધારાવી વિકસતા ભારતને પ્રતિબિંબિત કરશેઃ ગૌતમ અદાણી

મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથની કંપનીને ઔપચારિક રીતે સોંપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય મુંબઈમાં આવેલી 259 હેક્ટરની ધારાવી ઝૂંપડપટ્ટીનું 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વસન કરવામાં આવશે. આ યોજનાની સ્પર્ધાત્મક બિડિંગ અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જીતવામાં આવી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે 22 ડિસેમ્બર, 2022 […]

ગાંધીનગરમાં જુના સચિવાલયનું રિ-ડેવલપમેન્ટ, પ્રથમ તબક્કે 100 કરોડના ખર્ચે બે ટાવર્સ બનશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા બ્લોક અને કચેરીઓના પ્લાનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 400 કરોડના સમગ્ર પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 100 કરોડના ખર્ચે બે ટાવર બનાવાશે. અને આ માટે ટૂંક સમયમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં વર્ષ 1970-71માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code