ગુજરાતમાં ઉનાળાના આગમન પહેલા સુકા પવનો ફુંકાતા તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચ્યો,
અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે વૈશાખી વાયરા જેવા ગરમ પવન ફૂંકાતા ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોના તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. લોકો ઉનાળા જેવી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. એકાએક ગરમીના આગમનથી લોકો એસી અને પંખાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ […]