બોટાદ લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુ આંક 57એ પહોંચ્યો, 97 લોકો હજુ સારવાર હેઠળ,
બોટાદઃ જિલ્લાના બરવાળા (ઘેલાશા) પંથકમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધતો જાય છે. ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી […]