ફ્લાઈટ એન્જિન કવર વિના જ મુંબઈથી ભૂજ પહોંચી, DGCAએ આપ્યા તપાસના આદેશ
ભૂજઃ મુંબઈથી ભૂજ વચ્ચે ચાલતી એલાયન્સ એરલાયન્સની એટીઆર ફ્લાઈટએ આજે એન્જિનના કવર (એન્જિન કાઉલિંગ) વિના જ ઉડાન ભરીને ભૂજ પહોંચી હતી. સદનસીબે ભૂજમાં ફ્લાઈટનું સલામત લેન્ડિંગ થયું હતું. જો કે, સમગ્ર મામલો અતિ ગંભીર હોય ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આજે એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે મુંબઈથી ભુજ આવવા […]