ભગવાન છે.. તેનું જીવતુ જાગતુ ઉદાહરણ
એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો.. દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું અને ખુબ સુખી સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા.. ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે…. દાદા કહે જેવી પ્રભુની ઇરછા… ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં ,દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને […]