1. Home
  2. Tag "reason"

મા કાલીની જીભ મોં માંથી કેમ બહાર છે? ચાલો જાણીએ આ પાછળનું કારણ

આજે શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે. આજે કાલરાત્રી દેવીની પૂજા કરવાની પરંપરા છે. માતાના ભક્તો તેમની મા કાલી સ્વરૂપે પૂજા કરે છે. માતા કાલીના કારણે મોટા મોટા રાક્ષસો પણ ધ્રૂજતા હતા. માતાના આ અવતારનો હેતુ બ્રહ્માંડ પર રાક્ષસોના વધતા જતા અત્યાચારોને સમાપ્ત કરવાનો હતો. એવું માનવામાં આવે છે કે કોઈપણ ભક્ત સાચા હૃદયથી દેવી કાલીની […]

15 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ,જાણો તેની પાછળનું ખાસ કારણ

બ્રિટિશ સંસદ દ્વારા 30 જૂન 1948 સુધીમાં સત્તા સ્થાનાંતરિત કરવાની હતી સૂચના લોર્ડ માઉન્ટબેટને આ તારીખ અગાઉ ખસેડી હતી વર્ષ 1948માં પાકિસ્તાને સ્વતંત્રતા દિવસની કરી હતી ઘોષણા  દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક દેશવાસીઓ આઝાદીના આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે પણ […]

ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો ફરી એકવાર થયો સ્થગિત,જાણો શું છે કારણ

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસની મુલાકાતે મધ્યપ્રદેશના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ભોપાલ અને શહડોલના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન ભોપાલમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને ભાજપના બૂથ વિસ્તરણ કાર્યક્રમમાં ભાગ લેશે.  દરમિયાન, ભોપાલમાં રાજભવનથી પોલીસ કંટ્રોલ રૂમ સુધી મોદીના પ્રસ્તાવિત રોડ શોમાં હવામાન અવરોધરૂપ બન્યું છે. તેમનો રોડ શો મુલતવી […]

આજે છે વર્ષનો સૌથી લાંબો દિવસ,12ને બદલે 14 કલાક હશે,જાણો શું છે આ પાછળનું કારણ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં 21મી જૂને યોગ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે અને દરેક લોકો તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. 21મી જૂનની એક વિશેષતા એ છે કે તે વર્ષના 365 દિવસોમાંથી સૌથી લાંબો દિવસ છે અને સતત યોગાસન કરવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે, તેથી આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. […]

પ્રસાદ લીધા પછી માથા પર હાથ ફેરવવા પાછળનું કારણ જાણો છો?

સનાતન પરંપરામાં ભગવાનની પૂજામાં પ્રસાદનું ખૂબ મહત્વ છે. ભક્તો તેમના દેવી-દેવતાઓને જે જોઈએ તે અર્પણ કરીને પ્રસન્ન કરે છે. તીજ-ઉત્સવ અને ઘરમાં યોજાતા શુભ કાર્યક્રમો દરમિયાન ભગવાનને વિશેષ ભોગ ચઢાવવામાં આવે છે. મંદિરમાં અથવા ઘરમાં પ્રસાદ ગ્રહણ કરતી વખતે કેટલાક લોકો ચોક્કસપણે તેમના માથા પર હાથ ફેરાવતા જોવા મળે છે. જોકે બહુ ઓછા લોકો આનું […]

આ કારણોસર લગ્નમાં લેવામાં આવે છે સાત ફેરા,7 નંબરનું હોય છે વિશેષ જોડાણ!

લગ્ન એ એક એવું પવિત્ર બંધન છે જે બે મનુષ્યો વચ્ચે થાય છે. હિંદુ ધર્મમાં માનવામાં આવતા 16 સંસ્કારોમાંથી લગ્નને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ હેઠળ, સમાજ અને અગ્નિ દેવને સાક્ષી માનીને સાત ફેરા સાથે બે લોકો વચ્ચે લગ્નનું પવિત્ર બંધન બાંધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં માત્ર 7 […]

આ રાજ્યોમાં મકરસંક્રાંતિને અલગ-અલગ નામથી ઉજવવાની છે પરંપરા,જાણો કારણ

દર વર્ષે 14 જાન્યુઆરીએ આપણે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવીએ છીએ, જોકે આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવી રહી છે.સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે અને તેની ઉજવણી કરવાની રીતમાં થોડો તફાવત છે.એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ […]

કારણ વગર સ્માઈલ કરવાથી પણ થાય છે ફાયદા,જાણો

આમ તો ડોક્ટરો તથા જાણકારો હંમેશા કહેતા હોય છે કે હસવુ અને હસતા રહેવું તેનાથી અનેક ફાયદા થાય છે. હસવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દુર થઈ જાય છે, તો આવામાં એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે કારણ વગર સ્માઈલ કરવાથી પણ અનેક ફાયદા થાય છે. તાજેતરમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં આ […]

ધનતેરસ પર ધાણા ખરીદવું પણ શુભ માનવામાં આવે છે,જાણો કારણ

23 ઓક્ટોબરને રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે.ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીના નવા વાસણો અને ઘરેણાં પણ ખરીદે છે.ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ જ કારણ છે કે લોકો બજારોમાં ઘરેણાં અને વાસણો સહિતની તમામ વસ્તુઓ ખરીદતા જોવા મળે છે.પરંતુ શું તમે જાણો છો કે,ધનતેરસના દિવસે વાસણોની સાથે ધાણા ખરીદવું ખૂબ જ […]

વાયરલ તાવ આવવા પર એન્ટિબાયોટિક્સ ન લો,આ છે કારણ

અત્યારના સમયમાં લોકોને આદત હોય છે કે જ્યારે પણ તેમને તાવ આવે ત્યારે ફટાફટ દવા લેવાનું મન થતું હોય છે. કમિશનના કારણે એન્ટિબાયોટિકનું માર્કેટ વધી રહ્યું છે. ઘણી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સરળતાથી મળી જાય છે. દવાઓની ખરાબ અસરને કારણે ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે એન્ટિબાયોટિક પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. પરંતુ એ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code