1. Home
  2. Tag "received"

ITએ નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 .57લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 લાખ 57 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી છે. તેમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યક્તિગત આવકવેરો અને 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ કરનો સમાવેશ થાય છે. વિભાગે ગઈકાલ સુધીમાં 2 લાખ 31 હજાર કરોડ રૂપિયાથી વધુના રિફંડ પણ […]

ડ્રગ્સની કમાણીમાંથી મળેલા પૈસા દેશની સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની સાતમી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગૃહમંત્રીએ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘MANAS’ નો પણ શુભારંભ કરાવ્યો હતો અને શ્રીનગરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ઝોનલ ઓફિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે શ્રી અમિત શાહે ‘નશા મુક્ત […]

જામનગર મનપાને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે વેરાની આવક મળી

જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઈતિહાસ વેરાની સૌથી વધુ આવક મેળવી છેચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1એપ્રિલ 2023થી તારીખ […]

સ્માર્ટ સિટી એવોર્ડઃ અમદાવાદ, સુરત અને વડોદરાને નવ એવોર્ડ મળ્યાં

27મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરશે સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધાના અંતિમ વિજેતાઓના નામ જાહેર અમદાવાદઃ કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધામાં ગુજરાતના 3 શહેરોને નવ જેટલા એવોર્ડ જાહેર કર્યાં છે. રાષ્ટ્રીય સ્માર્ટ સિટીમાં સમગ્ર દેશમાં સુરત બીજા ક્રમે, ટકાઉ બિઝનેશ મોડલ શ્રેણીમાં પ્રથમ ક્રમે અમદાવાદ, સ્વચ્છતા ક્રમમાં અમદાવાદ શહેર બીજા ક્રમે આવ્યો […]

108 ઈમરજન્સીને ઉત્તરાયણના દિવસે 3,830 કોલ મળ્યા હતા, ગત વર્ષ કરતા વધુ બનાવો બન્યાં

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાયણનું પર્વ લોકોએ ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઊજવ્યું હતું. આજે વાસી ઉત્તરાયણના દિને અમદાવાદ, વડોદરા સુરત સહિત મહાનગરોમાં ધાબા પર લોકોએ પતંગો ચડાવીને વાસી ઉત્તરાયણની મોજ માણી હતી.  આજે પણ પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ હતો. જોકે પણ ગઇકાલની સરખામણીમાં આજે અગાશીમાં પતંગરસિયાઓની સંખ્યા ઓછી જોવા મળી છે. પરંતુ ઉત્તરાયણના દોઢ દિવસની ઉજવણીમાં જ અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code