1. Home
  2. Tag "recession"

હીરા ઉદ્યોગમાં મંદીની મોકાણ, રફ હીરાનો સપ્લાય માત્ર 100 મિલિયન કેરેટ

રફ ડાયમંડનો સપ્લાય છેલ્લા 44 વર્ષમાં સૌથી ઓછો, રફ ટ્રેડિંગ કરતી ડી-બિયર્સે 2024માં બેવાર ઉત્પાદનમાં ઘટાડો કર્યો, હીરાના વેપારીઓ કહે છે, રફની અછત સર્જાતા તૈયાર માલની માગ વધશે સુરતઃ હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. સુરત, નવસારી તેમજ સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા શહેરોમાં હીરાના કારખાના આવેલા છે, છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ ગ્રહણ લાગ્યું […]

સુરતના જ્વેલરી ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ, ક્રિસમસના ઓર્ડરો ન મળ્યાં

સુરતમાં જ્વેલરીના 450 જેટલા યુનિટો કાર્યરત છે, જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પહેલી વખત દિવાળી વેકેશન લંબાવાયુ, મોટાભાગના યુનિટો એક્સપોર્ટ માટે જ ઉત્પાદન કરે છે સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગમાં તો છેલ્લા બે વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે હવે જવેલરી ઉદ્યોગમાં પણ મંદીની મોકાણ શરૂ થઈ છે. વિદેશથી ક્રિસમસના તહેવારો પહેલા કરોડો રૂપિયાના ઓર્ડર મળતા હતા, જે […]

હીરા ઉદ્યોગમાં મંદીના લીધે ભાવનગર જિલ્લામાં રોજગારીની સમસ્યા વિકટ બની

ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. અને હાલ વ્યાપક મંદીના દોરમાં હીરા ઉદ્યોગ ફસાયો છે. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હીરાના અનેક કારખાંના આવેલા છે. રત્નકલાકારો હીરા ઘસીને રોજગારી મેળવી રહ્યા છે પણ મંદીને કારણે મોટાભાગના કારખાના બંધ […]

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો, 200થી વધુ કારખાનાંને લાગ્યા તાળાં

મોરબીઃ શહેર અને જિલ્લામાં સિરામિકના અનેક કારખાનાંઓ આવેલા છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સિરામિક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ […]

હીરા ઉદ્યોગમાં મંદીને લીધે વેકેશન બાદ ઘણાબધા કારખાનાં ખૂલ્યા જ નથી, રત્નકલાકારો બન્યા બેકાર

સુરતઃ હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીને દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારોને ઉનાળાનું વેકેશન અપાયા બાદ સુરત અને નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી સહિતના શહેરોમાં હીરાના કારખાનાં ખૂલ્યા નથી. એટલે ઘણા રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. હીરાના રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીસ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે. […]

પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદીની મોકાણ, ચાઈના અને કોરિયા સામેની સ્પર્ધામાં વેપારીઓ હાંફી ગયાં

ભાવનગર: ગુજરાતમાં પ્લાસ્ટિક ઉદ્યોગોમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો દોર ચાલી રહ્યો છે. કોરિયા અને ચાઈના સામે ગુજરાતના પ્લાસ્ટિક ટક્કર લેવામાં અસમર્થ બનતા જાય છે. કારણે કે, ચાઈના અને કોરિયાની ચિજ-વસ્તુઓનું  કાચા માલ જેટલી કિંમતે વેચાણ થતું હોવાથી સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ છે. એટલે કોરિયા અને ચાઈનાથી આયાત થતાં માલ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવે તો જ […]

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી, રત્નકલાકારોને આર્થિક પેકેજ આપવા PMને આવેદનપત્ર અપાશે

સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેમજ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની તંગદિલીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગમાં મદીનો દૌર ચાલી રહ્યો છે. સુરતમાં હીરાના અનેક કારખાનાં બંધ થઈ ગયા છે. રત્ન કલાકારો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માગ ઊભી થઈ છે. તા, […]

હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગોહિલવાડ પંથકમાં રત્ન કલાકારોને મહિને 10 હજારનું કામ પણ મળતું નથી

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી તેમજ બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગને લીધે મોટી સંખ્યામાં રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે. રત્ન કલાકાર મહિને 15થી 20 હજાર જેટલું કમાતા હતા તેથી તેમના પરિવારનું સારીરીતે ગુજરાન ચાલી જતું હતું, હાલ હીરા ઉદ્યાગમાં  રશિયા અને યુક્રેન વચ્ચે અને ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે મંદીની મોકાણ ચાલી રહી […]

ગુજરાતના હીરા ઉદ્યોગમાં ફરી મંદીની મોકાણ, કારખાનેદારો મુકાયા મુશ્કેલીમાં

સુરત : રાજ્યમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં ફરીવાર મંદીની મોકાણ શરૂ થઈ છે. સુરત શહેર એ હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. સુરતમાં આયાત થતી કુલ હીરાની રફમાંથી 35 ટકા જેટલી રફ આફ્રિકાના બોત્સવાનાથી આવે છે. બોત્સવાનાની સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, 2 કેરેટથી મોટી સાઈઝના રફ હીરા જેમને જોઈતા હોય તેવા હીરા […]

હીરા ઉદ્યાગમાં મંદી, નાના કારખાનેદારોએ વેકેશન જાહેર કરતા રત્ન કલાકારો વતન જવા રવાના

સુરત :  અમેરિકા અને યુરોપના દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતમાં હજારો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગ પર મંદીની અસર પડી છે. હીરાની નિકાસમાં પણ ઘટાડો થયો હતો. ત્યાં જ  બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા હાલત વધુ કફોડી બની હતી. અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code