1. Home
  2. Tag "recession"

કોરોનાને લીધે લગ્નો રદ થતાં મંડપ, કેટરીંગ, હોટેલ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મંદીનું મોજું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે લગ્ન સમારોહમાં માત્ર 150 લોકો જ હાજર રહી શકશે તેવા નિયમને કારણે મંડપ, ડેકોરેશન, કેટરિંગ, હોટલ અને ઈવેન્ટના ધંધા સાથે સંકળાયેલાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી અનેક ધંધા રોજગારને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા માટે કપરા […]

વેપાર-વણજને પણ નડ્યું કોરોનાનું ગ્રહણ, મોટા ઓર્ડર પર રોક, પરપ્રાંતની ખરીદી ઘટી

અમદાવાદઃ કોરોનાનો ડર તો દરેકને સતાવી રહ્યો છે. જેમાં ગત કોરોનાકાળમાં વેપાર-ધંધાને અગણિત નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેની હજુ કળ વળી નથી ત્યાં ફરી કોરોએ ઉઠલો મારતા વેપારીઓ ચિંતિત બન્યા છે.  અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે. પહેલી બે લહેરમાં લોકડાઉનમાં દુકાનો- વ્યાપાર- ઉદ્યોગ બંધ રહેવાને કારણે આ વખતે વેપારીઓએ […]

અમદાવાદમાં પતંગ-દોરીના વેચાણમાં મંદી, કાચા માલની અછતને લીધે ભાવમાં 25 ટકાનો વધારો

અમદાવાદઃ ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે હજુપણ પતંગ અને દોરીની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ પતંગો અને દોરીના ભાવમાં પણ વધારો થયો છે. પતંગના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ કોરોનાની દહેશત અને કાચા માલની મર્યાદિત આવકને કારણે પતંગનું ઉત્પાદન પણ 25 ટકા ઘટી ગયું છે. તેની સાથે સાથે આ […]

ઉત્તરાણને ગણતરીના દિવસ બાકી છતાં પતંગ બજારમાં મંદીનો માહોલ

અમદાવાદઃ મકરસંક્રાંતિ યાને ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં હજુ પતંગ-દોરીની ખરીદી જોવા મળતી નથી. જોકે મહાનગરોમાં પતંગ  બજારો શરૂ થઈ ગયા છે.  આ વખતે પતંગ 30  ટકા જેટલી મોંઘી થઈ ગઈ છે. જેની પાછળ રો-મટિરિયલ્સના વધતા ભાવ, અતિવૃષ્ટિને કારણે વાંસના પાકને થયેલું મોટું નુકસાન, કાગળના વધતા […]

ડોલર સામે રૂપિયો નબળો પડતા અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગશે

ભાવનગરઃ કોરોનાના કાળ બાદ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી આવી હતી. પણ આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત વર્તાઇ રહેલી નબળાઇની અસર અલંગના વ્યવસાય પર પડી રહી છે. બીજી તરફ હરિફ દેશો પણ અલંગથી વધુ ભાવ ખર્ચી અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી નફાકારતા ધરાવતા જહાજોનો પુરવઠો હરિફ દેશો તરફ ફંટાય રહ્યો છે. પરિણામે આગામી […]

છત્રીઓના ધંધામાં મંદીની મોકાણ, છત્રી ખરીદનારા ગ્રાહકોમાં થયો ખાસ્સો ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં અનેક ઉદ્યોગ-ધંધાઓને સહન કરવું પડ્યું છે. જેમાં સતત બીજા વર્ષે છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓનું કહેવું છે કે, કોરોનાની સાથે સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ પાછું ઠેલાયુ હોવાને કારણે છત્રીનું વેચાણ ઘણું પ્રભાવિત થયું છે. છત્રી ખરીદનારા ગ્રાહકોમાં ઘટાડો થયો છે. સૂત્રોના […]

કોરોનાને લીધે કોમર્શિયલ અને રિયલ પ્રોપર્ટીમાં વ્યાપક મંદીઃ પ્રોપર્ટીના ભાડામાં પણ થયો ઘટાડો

અમદાવાદઃ કોરોનાને લીધે ઉદ્યોગ- ધંધાને ખૂબ માઠી અસર પહોંચી છે. જેમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં કોરોનાનો સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને […]

કોરોના ઇફેક્ટ: બ્રિટનના અર્થંતત્રમાં 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો

વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં 9.9 ટકાનો ઘટાડો થયો વર્ષ 1709 બાદનો આ સૌથી મોટો ઘટાડો છે લંડન: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને તેમાંથી બ્રિટન પણ બાકાત નથી. વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code