1. Home
  2. Tag "recognized"

ભારતીય અર્થતંત્ર હવે વિશ્વમાં ‘શાનદાર-5’ માં આવી ગયું: રાજનાથ સિંહ

બેંગ્લોરઃ કેરળના તિરુવનંતપુરમમાં મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2024માં બોલતા રાજનાથ સિંહે કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફારો જોવા મળ્યા છે. 2014 પહેલા, ભારતની અર્થવ્યવસ્થા ‘ફ્રેજીલ ફાઇવ’માંની એક હતી, આજે તે વિશ્વભરમાં ‘બ્રિલિયન્ટ ફાઇવ’માંની એક તરીકે ઓળખાય છે. “ભારતીય અર્થતંત્ર આજે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગઈ છે.” રાજનાથ સિંહે કહ્યું કે દેશમાં વેપારને સરળ બનાવવા માટે […]

ગુજરાતમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા મળી

અમદાવાદઃ દેશમાં કોરોનાને પગલે અર્થતંત્રને ફરીથી બેઠુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5444 કંપનીઓને માન્યતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં […]

કચ્છના કમલમ્ ઉર્ફે ડ્રેગન ફ્રૂટને ફળ તરીકે કેન્દ્ર-રાજ્ય સરકારે માન્યતા આપીઃ ખેડુતોને થશે ફાયદો

ભુજ : કચ્છમાં કમલમ્ ફ્રૂટ ઉર્ફે ડ્રેગન ફળનાં વાવેતરને મળેલી સફળતાની નોંધ વડાપ્રધાન મોદીએ પણ લીધી હતી., પરંતુ ખુદ સરકાર ડેગન ફ્રૂટને ફળ માનતી નથી, તે અંગેની સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. કચ્છમાં કમલમ્ ફ્રૂટને ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા `ફળ’ તરીકે માન્યતા મળતાં કૃષિ જગતમાં નવા ફળ પાકના ઉમેરાની ઐતિહાસિક ઘટનાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code