સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં રેકર્ડબ્રેક તેજી, વેપારીઓ ખૂશ
વેપારીઓ કહે છે વર્ષો બાદ આવી તેજી નિહાળી છે, પ્રતિદિન 350થી વધુ ટ્રકોમાં માલની થાય છે, ડિલિવરી, વેપારીઓને 15 હજાર કરોડના વેપારની આશા સુરત: શહેરમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ બન્ને મહત્વના ઉદ્યોગો છે, બન્ને ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપી રહ્યા છે. જો કે હીરા ઉદ્યોગ ઘણા મહિનાઓથી વ્યાપક મંદીના મોજામાં સપડાયો છે. ત્યારે ટેક્સટાઈલ […]