ગોલ્ડ બન્યું ઓલટાઈમ હાઈ, પ્રતિ 10 ગ્રામનો GST સાથે અંદાજિત 62550નો રેકોર્ડબ્રેક ભાવ
અમદાવાદઃ અમેરિકા સહિતના દેશોમાં સર્જાયેલી મંદી અને બેન્કો ડુબવાને પગલે શેર બજાર તૂટતા સોનાના ભાવમાં ઓલટાઈમ હાઈ 10 ગ્રામનો ભાવ જીએસટી સાથે અંદાજે રૂા.62550 નોંધાયા હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો છે. ગતરાત્રે જ સોનાએ 60000ની સપાટી તોડી હતી અને સાથોસાથ ચાંદીના ભાવે પણ ફરી એક વખત 70000ની સપાટી તોડીને 70600 નોંધાયા છે. […]