ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં ઝડપી પવનને કારણે પવન ઊર્જા ઉત્પાદનમાં વિક્રમી વધારો
અમદાવાદઃ રાજ્યના દરિયાકિનારાઓ ઉપર ફૂંકાતા અત્યંત ઝડપી પવનોને કારણે પવન ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદનમાં રાજ્ય વિક્રમ સર્જે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના વેસ્ટર્ન રિજ્યનલ લોડ ડિસ્પેચ સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં બુધવારે 4712 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન નોંધાયું હતું, જ્યારે રાજ્યની મહત્તમ ઊર્જા માગ 14,758 મેગાવોટ હતી. રાજ્યમાં અગાઉ જુલાઈ, 2019માં સર્જાયેલા 108 યુનિટ એટલે કે […]