1. Home
  2. Tag "records"

‘કલ્કિ’એ જોરદાર કમાણી કરી, બીજા દિવસે KGF, જવાન સહિત આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

પ્રભાર અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2928 એડી’ની રિલીઝની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મહાકાવ્ય ડાયસ્ટોપિયન સાય-ફાઇ એક્શન ફિલ્મ વિશે એટલી બધી ચર્ચા હતી કે તેણે તેના પ્રથમ દિવસ માટે રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ કર્યું હતું. થિયેટરોમાં હિટ થયા પછી, ‘કલ્કી 2928 એડી’ને પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને તેની રજૂઆતના પ્રથમ […]

T20 મેચમાં સૌથી વધારે મેચ જીતવાના રેકોર્ડથી ભારતીય ટીમ એક કદમ દૂર

મુંબઈઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલમાં ભારતના પરાજ્ય બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ પણ દુખી થયાં હતા. જો કે, આ નિરાશાને ખંખેરીને ફરીથી ભારતીય ક્રિકેટ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યાં છે. તેમજ હાલ ઓસ્ટ્રેલિયા સાથે ટી-20 સિરીઝ ચાલી રહી છે અને અત્યાર સુધી બે મેચ રમાઈ ચુકી છે. આ બંને મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. ગઈકાલે […]

કૃષિ કાયદાના વિરોધ દરમિયાન ખેડૂતોના મોત અંગે સરકાર પાસે નથી કોઈ રેકોર્ડઃ કૃષિ મંત્રી

દિલ્હીઃ રાજધાની દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. તેમ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા મૃતક ખેડૂતોના પરિવારને આર્થિક વળતર આપવાના પ્રશ્ન પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે ખેડૂતોના મૃત્યુનો કોઈ રેકોર્ડ ન હોવાથી આર્થિક સહાય આપવાનો પ્રશ્ન જ […]

ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ […]

સોનાના દાગીના પર ફરજિયાત હોલમાર્કથી જ્વેલર્સને એડિટીંગ અને રેકોર્ડ સાચવવાની પળોજણ વધશે

અમદાવાદઃ સોનાના દાગીનામાં હવે હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. ગ્રાહકો છેતરાઈ નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  ગ્રાહક સોનાના ઝવેરાત ખરીદે છે તે શુધ્ધ હોવાનો વિશ્વાસ ગણાતું હોલમાર્કનું નિશાન હવે ફરજિયાત થઇ ગયું છે. કોઇપણ ઝવેરી હોલમાર્ક સિવાયના ઝવેરાત વેંચશે તો દંડ અને સજાને પાત્ર છે. 2000ના વર્ષથી ઝવેરીઓ હોલમાર્કનો અમલ કરવા લાગ્યા […]

કોહલી સફળતાના શીખરો પર! તોડ્યો સચિન તેંડુલકરનો આ રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ વિરાટ કોહલીએ વનડે કારકિર્દીમાં 12 હજાર રન પૂરા કર્યા સચિન તેંડુલકરનો સૌથી ઝડપી 12000 રનનો રેકોર્ડ તોડ્યો નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ભલે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ બનાવીને અવિરત સિદ્વિ પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code