1. Home
  2. Tag "recruitment"

જ્ઞાન સહાયકોની ભરતી, સિલેક્ટ 1000 ઉમેદવારો હાજર ન થયાં, હજુ મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ

અમદાવાદઃ ગુજરાતમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે શરૂઆતથી વિરોધ ઊબો થયો છે. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો, અને ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકોએ પણ વિરોધ કરીને શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી હતી. ગ્રાન્ટેડ શાળા સંચાલકોના કહેવા મુજબ ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 700 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેમાં સરકારે 11 મહિનાના કરાર આધારિત 4800 […]

ગુજરાત સરકાર વિરોધ છતાંયે માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરશે

અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતી નહીં કરીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાતાં તેનો ટાટ અને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તમામ ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો બાદ રાજ્ય સરકારે માંગ્યો ખૂલાશો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. રોજબરોજ કોઈને કોઈ પ્રશ્ને વિવાગ સર્જાતો રહે છે. ત્યારે તાજેતરમાં પ્રોફેસર અને આસિસટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા ભરતી પ્રક્રિયા પુરતી સ્થગિત રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મેથેમેટિક્સ,એજ્યુકેશન અને હિન્દી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તમામ ભરતીઓમાં ઉમેદવારો પાસેથી ચારગણી ફી લેવાની દરખાસ્ત

અમદાવાદઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં  જુદા જુદા સંવર્ગની ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અને ઓફલાઈન અરજીની ફી લેવામાં આવે છે. હવે એએમસીને પણ મોંઘવારી નડી રહી છે. એએમસી દ્વારા ભરતી માટે ઉમેદવારો પાસેથી લેવામાં આવતી અરજી ફીમાં  વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જે ભરતી કરવામાં આવે છે તેના કરતા […]

તેલંગાણા અને તમિલનાડુમાં NIAએના ISISમાં ભરતી મામલે વ્યાપક દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના કટ્ટરપંથ અને ભરતી મામલે તમિલનાડુ અને તેલંગાણઆમાં 30 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. કોયંબતુરમાં 21 સ્થળ, ચેન્નાઈમાં 3, હૈદરાબાદમાં 5 અને તેનકાસીમાં એક સ્થળ ઉપર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પગપેસારાને અટકાવવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. […]

શાળાઓમાં કરાર આધારિત ખેલ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરાશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ખેલ-કૂદમાં વધુ રસ લેતા થાય તે માટે શારિરીક શિક્ષણ ભણાવવા ખેલ સહાયકોની ભરતી કરવાની ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી. શિક્ષક સંઘોએ પણ સરકાર સમક્ષ માગણી કરી હતી. આખરે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેસ સહાયકો અને જ્ઞાન સહાયકોની કરાર આધારિત […]

ગુજરાત પર્યટન વિભાગમાં આવી ભરતી,કરો ફટાફટ એપ્લાય

 અમદાવાદ :  ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની નોટિફિકેશન 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 08 જુલાઈ 2023 છે. આ ભરતીને લગતી ઓફિશિયલ વેબસાઇટ https://www.gujarattourism.com/ […]

ગુજરાત સરકારમાં ખાલી જગ્યાઓ પર મોટાપાયે ભરતી કરાશે, ખાલી જગ્યાનું લિસ્ટ મંગાવાયું

ગાંધીનગરઃ ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં  કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. જેટલા કર્મચારીઓ નિવૃત થાય છે. તેટલી સંખ્યામાં નવી ભરતી કરવામાં આવતી નથી. આ સીલસિલો વર્ષોથી ચાલ્યો આવતો હોવાથી સરકારી વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ લોકસભાની ચૂંટણી પહેલા ભરી દેવા માટે સકરાક વિચારી રહી છે. એટલે […]

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાને લઈને ગુપ્તચર તંત્ર એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ આયોજીત તલાટીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતીને અટકાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ગુપ્તચર એજન્સી સક્રીય બની છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા માટે તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરાઈ છે. પરીક્ષામાં ગેરરીતી ન થાય […]

CRPF ભરતીમાં મોટું આવ્યું અપડેટ, 9 હજારથી વધુ જગ્યા માટે અરજીની છેલ્લી તારીખ લંબાવાઈ

દિલ્હી: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં બમ્પર પોસ્ટ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં એક મોટું અપડેટ પ્રકાશમાં આવ્યું છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવી છે. આ પદો માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જ્યાં અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code