1. Home
  2. Tag "Red"

ધાનેરા અને ડીસાની ઓઈલ મિલો પર સર્ચ, શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત

ફુડ સેફ્ટી વિભાગે 6.55 લાખની કિંમતનો તેલનો જથ્થો સીઝ કર્યો, ધાનેરા અને ડીસાની ત્રણ પેઠી સામે કાર્યવાહી, તેલના સેમ્પલો પરીક્ષણ માટે મોકલી અપાયા પાલનપુરઃ  ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લાના ધાનેરામાં અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે ડીસાની બજરંગ માર્કેટીંગમાં આકસ્મિક દરોડા પાડી શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગ દ્વારા રૂપિયા 6.55 […]

ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું

નવી દિલ્હીઃ દેશભરમાં વધતી જતી ગરમી અને હીટવેવના કારણે જનજીવનને અસર થઈ છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, […]

સુરતમાં GSTના અધિકારીએ વિભાગની મંજુરી વિના પોતાના મળતિયા સાથે રેડ પાડીને તોડ કર્યો

સુરતઃ રૂપિયા કમાવવા માટે કેટલાક લોકો શોર્ટકટ અપનાવીને અવનવી તરકીબો અપનાવતા હોય છે. શહેરમાં એક ચણિયાચોળીનો વેપાર કરતા વેપારીને ત્યાં એક જીએસટીના અધિકારીએ પોતાના ખાનગી માણસોને અધિકારીના સ્વાંગમાં વેપારીને ત્યાં મોકલીને રેડ પાડી હતી. અને હિસાબની તપાસ કરીને 80 લાખની ચોરી શોધી કાઢીને રૂપિયા 45 લાખ ભરવાનું કહીને રૂપિયા 12 લાખનો તોડ કર્યો હતો. અતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code