કેરળમાં કુદરતી આફતનો પ્રકોપ – 10 ડેમો માટે જારી કરાયું ‘ રેડ એલર્ટ’ , સબરીમાલા મંદિર માટે તીર્થ યાત્રા પણ બંધ કરાઈ
કેરળમાં કુદરતી કહેર યથાવત વરસાદના કારણએ 10 ડેમો માટે રેડ એલર્ટ જારી શુક્રવારથી જ સબરીમાલા મંદિર માટેની તીર્થ યાત્રા પણ બંધ કરાઈ દિલ્હીઃ-છેલ્લા કેટલાક દિવસથી દેશના રાજ્ય કેરળ વરસાદની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે,અહીં વરસાદના લીધે અત્યાર સુધી ઘણું નુકશાન થઈ ચૂક્યું છે કેટલાક લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે કેરળમાં ભારે વરસાદને કારણે […]