પાટણ પંથકમાં લાલ ગાજરનું વિપુલ ઉત્પાદન, ખેડુતોને પુરતા ભાવ ન મળતા અસંતોષ
પાટણ: લીલા શાકભાજીના ઉત્પાદન માટે પાટણ જિલ્લો મોખરે છે. જેમાં શિયાળુ સિઝનમાં ગાજરનું સારૂ એવું વાવતેર કરવામાં આવે છે, પાટણ પંથકના લાલ ગાજરનું માત્ર ગુજરાતના શહેરોમાં જ નહીં પણ છેક મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજર ના ભાવ પોષણ ક્ષમ ના મળતા ખેડતો ની હાલત કફોડી બનવા પામી છે. ગાજરના વાવેતરમાં મોખરે […]