ટ્વિટર પર હવે જોવા મળશે હવે ‘લાલ રંગ લેબલ’ – જે ભ્રામક માહિતીની આપશે જાણકારી
ટ્વિટર લાવ્યું નવી સુવિધા લાલ રંગ લેબલ થકી ભ્રામક માહિતીથી બચી શકાશે ટ્વિટર સુરક્ષાને લઈને તેની માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં ઘણા ફેરફાર કરતું રહેતું હોય છે ત્યારે હવે ટ્વિટરના વપરાશકર્તાઓ ખોટા અને ભ્રામક ટ્વિટ પર ચેતવણી લેબલ જોઈશે. ટ્વિટર દ્વારા આ પગલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ અસરકારક અને ઓછું ભ્રામક બનાવવા માટે લેવામાં આવ્યું છે. આ […]