1. Home
  2. Tag "red fort"

5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટ વધારવામાં આવશેઃ પીએમ મોદી

નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત દર વર્ષે લગભગ 25 હજાર યુવાનો મેડિકલ એજ્યુકેશન માટે વિદેશ જાય છે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી છે. PM મોદીએ જાહેરાત કરી છે કે 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટ વધારવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે […]

મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને ગંભીરતાથી લેવા પડશેઃ પીએમ મોદી

સમાજમાં આત્મવિશ્વાસ જગાડવા માટે શક્ય તેટલી વહેલી તકે રાક્ષસી કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવી જરૂરી મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ સામે સતત વધી રહેલા ગુના અને બળાત્કાર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે દેશ, સમાજ અને તમામ રાજ્ય સરકારોએ તેને ગંભીરતાથી લેવી પડશે. તેમજ મહિલાઓ પર […]

400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારત સરકારે 15 મી ઓગસ્ટ, 2024ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) / પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ઇઆર)ને આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય પંચાયતી […]

77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો તખ્તો તૈયાર,પીએમ મોદી આઇકોનિક લાલ કિલ્લા પરથી આ ઉજવણીનું કરશે નેતૃત્વ

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ, 2023ના રોજ દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને આ ઐતિહાસિક સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને રૂઢિગત સંબોધન કરશે. આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની  ઉજવણીનું સમાપન કરશે, જેનો પ્રારંભ વડાપ્રધાનએ 12 માર્ચ, 2021ના રોજ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરાવ્યો […]

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર PM મોદીની ગર્જના સાંભળશે અમેરિકન સાંસદ,આ લોકો સાથે કરશે મુલાકાત

દિલ્હી:15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળવા માટે યુએસ સાંસદોનું એક દ્વિપક્ષીય જૂથ ભારતની મુલાકાતે આવનાર છે. દ્વિપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ કરી રહ્યા છે. બંને યુએસ હાઉસમાં દેશ-વિશિષ્ટ સૌથી મોટા દ્વિપક્ષીય ગઠબંધન ‘કોંગ્રેસનલ કોકસ ઓન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન અમેરિકન્સ’ના સહ-અધ્યક્ષ છે. યુએસ સાંસદો […]

દિલ્હીઃ લાલ કિલ્લા ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે યોગ મહોત્સવની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય 7મી એપ્રિલ 2022ના રોજ સવારે 6.30 થી 8.00 વાગ્યા સુધી 15મી ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા, દિલ્હીની પૃષ્ઠભૂમિમાં સામાન્ય યોગ પ્રોટોકોલના પ્રદર્શન માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, જે વિશ્વ આરોગ્ય દિવસ પણ છે, અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) માટે કાઉન્ટડાઉનનો 75મો દિવસ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કાર્યક્રમના મુખ્ય અતિથિ […]

લાલ કિલ્લા પરથી હવે આખુ વર્ષ ભારતના વિવિધ પાસાઓ બતાવવામાં આવશે

નવી દિલ્હીઃ દસ દિવસીય લાલ કિલ્લા ઉત્સવ-ભારત ભાગ્ય વિધાતાનો પાંચ દિવસ પૂરા થયાં છે. આ સાંસ્કૃતિક મહાકુંભમાં પ્રોજેક્શન મેપિંગ શો “માતૃભૂમિ”ને પ્રેક્ષકોનો જબરદસ્ત ઉત્સાહ મળી રહ્યો છે. હવે આ શોને કાયમી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, જે આખું વર્ષ ચાલુ રહેશે. મ્યુઝિક, લાઈટ અને સાઉન્ડના ઉપયોગ દ્વારા ‘માતૃભૂમિ’ એ ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજી સાથે ભવ્ય વિહંગમ દ્રશ્યો […]

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની ચેતવણી !,લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની ચેતવણી સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી દિલ્હીમાં આતંકી હુમલા માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની આતંકવાદી સંગઠન દિલ્હીને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ અંગે રાજધાનીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code