ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના મણના ભાવ 70 રૂપિયા ઉપજતા ખેડુતો નારાજ
ભાવનગરઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, ગત ચોમાસામાં સારા વરસાદને લીધે રવિ સીઝનમાં સિંચાઈની પુરતી સુવિધા મળી રહેતા અને સાનુકૂળ હવામાનને લીધે ગોહિલવાડ પંથકમાં લાલ ડુંગળીનું મબલખ ઉત્પાદ થયું છે. પરંતુ આ વખતે ખેડુતોને પુરતા ભાવ ન મળતા ખેડુતોની હાલત કફોડી બની છે. સરકારે ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ […]