પોરબંદરમાં બોરમાંથી કેમિકલયુક્ત લાલ પાણીની નીકળે છે, ખેડુતોને પણ હાલાકી પડી રહી છે
પોરબંદરઃ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લોકોને શુદ્ધ પાવીનું પાણી પણ મળતું નથી. પોરબંદર શહેરના ઉદ્યોગનગરની આસપાસના વિસ્તારોમાં બોરમાંથી કેમિકલ વાળું ‘લાલપાણી’ નીકળી રહ્યું છે. ઉદ્યોગ, રહેણાંક અને ખેતીની જમીનમાં બોરમાંથી નીકળતા લાલ કલરના પાણીને કારણે માઠી અસર પડી રહી છે. કેમિકલ જમીનમાં ઉતરી જતા છેલ્લા 3 વર્ષથી લોકો કેમિકલ યુક્ત […]