1. Home
  2. Tag "Reduction"

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં નોંધપાત્ર ઘટાડોઃ ગૃહ વિભાગ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંસદીય સમિતિને જણાવ્યું કે 2019થી મોદી સરકારના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ એ મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીર માટે ખતરો છે. ગૃહ મંત્રાલયની ટીમે સમિતિને કહ્યું કે મોદી સરકાર […]

આયાત ટેક્સમાં ઘટાડાને પગલે ગોલ્ડ જવેલરીના વેચાણમાં 25 ટકાનો વધારો થવાની ધારણા

નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના પરની આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં જ્વેલર્સની આવક વાર્ષિક ધોરણે 22 થી 25 ટકા વધવાની ધારણા છે. અગાઉ આ આંકડો 17 થી 19 ટકા હતો. સોમવારે એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે […]

કાળા ખીલ શરીરની સુંદરતામાં ઘટાડો કરી રહ્યા છે, તો આ ઘરેલું ઉપાયો જરૂર ટ્રાય કરો

છોકરો હોય કે છોકરી, દરેક વ્યક્તિ પોતાના ચહેરા અને શરીરને સુંદર બનાવવા માટે મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં તેમને રાહત નથી મળતી. કાળા ખીલ માત્ર ચહેરાની સુંદરતાને ખતમ કરે છે પણ આત્મવિશ્વાસ પણ ઘટાડી શકે છે. કુદરતી ઘરેલું ઉપચાર ટ્રાય કરો તમે પણ કાળા ખીલથી છુટકારો મેળવવા માંગો છો, તો તમને કેટલાક […]

કેન્દ્ર સરકારે ક્રુડ ઓઇલ પરના વિંડફોલ ટેક્સમા ભારે ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ક્રુડ ઓઇલ પરના વિંડફોલ ટેક્સમા ભારે ઘટાડો કરી  નવો ટેક્સ 3250 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. ગયા પખવાડીયામાં આ ટેક્સ 5200 રૂપિયા પ્રતિ ટન હતો.સરકાર દ્વારા જાહેર કરાયેલ સુચના પ્રમાણે નવા ટેક્સ દર 15 જુનથી લાગુ પડશે.પેટ્રોલ, ડિઝલ અને વિમાનના ઇંધણ એટીએફ પર વિંડફોલ ટેક્સ શુન્ય બરાબર રાખવામાં આવ્યો છે.સરકાર દ્વારા […]

હાઈબ્રિડ કાર ઉપર GSTમાં ઘટાડો થવાની શક્યતા ટૂંક સમયમાં જ નથી, રિપોર્ટમાં ખુલાસો

GST કાઉન્સિલની આગામી બેઠકમાં સરકાર હાઇબ્રિડ કાર પર ટેક્સ છૂટ અંગે ચર્ચા નહીં કરી શકે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત માટે હાઇબ્રિડ કાર બનાવતી મારુતિ સુઝુકી જેવી કંપનીઓ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, આને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓ માટે મોટા પ્રોત્સાહન […]

ડાયાબિટિશ, બ્લડ પ્રેશર અને લિવર ઇન્ફેક્શન સહિતની અનેક બીમારીઓમાં રાહત આપનારી દવાઓ થઇ સસ્તી

સરકાર દ્વારા કેટલીક દવાઓની કિંમત ઘટાડવામાં આવી છે. ડાયાબિટીસ, હૃદય, લીવર, ઈન્ફેક્શન અને એલર્જીની દવાઓ સસ્તી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તેમની નવી કિંમતો નક્કી કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ તેની 123મી બેઠકમાં 41 દવાઓ અને સાત ફોર્મ્યુલેશનની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત વિવિધ કંપનીઓની દવાઓની છૂટક કિંમતો નક્કી કરવામાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 2906 હેકટરનો થયો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદાની સિંચાઈનો લાભ મળતા ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ આ વખતે જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાંખતા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું વાવેતરમાં 2906 હેક્ટરનો ઘટાડો થયો છે. જ્યારે તલ, શાકભાજી, […]

અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો, ઝાડા-ઊલટી અને ટાઈફોડના દર્દીઓમાં વધારો

અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી એમ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટોડો નોંધાયો છે. જો કે ડબલ સિઝનના કારણે વાયરલ ફીવર અને શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે. ઉપરાંત ટાઈફોઈડ અને ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. આમ બહારના ખાણીપીણીમાં ભેળસેળ અને દૂષિત પાણીના કારણે […]

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી ઘુસણખોરીની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો

પંજાબ સરહદ ઉપર 3 વર્ષમાં 53 વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીની 34 ઘટના બની હતી વર્ષ 2022માં ઘુસણખોરીની ઘટના ઘટીને 14 ઉપર પહોંચી નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ અને ઘુસણખોરીની ઘટનામાં ઘટાડો થયો છે. દરમિયાન વર્ષ 2022માં 125 આતંકવાદી […]

ભારતઃ ઇથેનોલ મિશ્રણ-જૈવઇંધણને કારણે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. દરમિયાન બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અને જૈવઇંધણ (બાયોફ્યુઅલ) કાર્યક્રમ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન મળેલી સિદ્ધિઓએ માત્ર ભારતની ઉર્જા સુરક્ષામાં વધારો નથી કર્યો, પરંતુ તેના પરિણામે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને લગભગ 54,000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code