ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 2.18 લાખનો ઘટાડો
ગાંધીનગરઃ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. બજેટનો મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવતો હોવા છતાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 2.81 લાખનો ઘટાડો થયો છે. સરકારે બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર તો આપ્યું છે. છતાં આ સૂત્રને સરકાર સાર્થક કરી શકી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લાં […]