કોરોના લોકડાઉનમાં ઓનલાઈન ટ્રાવેલ એજન્સીએ રદ કરેલી એર ટિકિટનું રિફંડ ચૂકવવા નિર્દેશ
નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઓનલાઈન ‘યાત્રા’ પ્લેટફોર્મને કોવિડ લોકડાઉનને કારણે અસરગ્રસ્ત ગ્રાહકોને બુકિંગની રકમ રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. હકીકતમાં, કોવિડ લોકડાઉનને કારણે રદ થયેલી એર ટિકિટના રિફંડ ન મળવા અંગે ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાં ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રાવેલ એજન્સીઓએ તેમને જાણ કરી હતી કે તેમને એરલાઇન્સ તરફથી […]