ટેક ન્યૂઝ: ગૂગલ પ્લે સ્ટોર પર આ રીતે મેળવી શકો છો રિફંડ, આ છે પ્રોસેસ
ગૂગલ પ્લે સ્ટોર પર કેટલીક એપ્સ પેઇડ હોય છે ક્યારેક યૂઝર્સને એપ પેમેન્ટ બાદ પણ સમજમાં નથી આવતી ત્યારે યૂઝર્સ અહીંયા આપેલી પ્રોસેસથી રિફંડ મેળવી શકે છે નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર હાલમાં લાખોની સંખ્યામાં અનેકવિધ પ્રકારની એપ્સ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીક ફ્રી છે તો કેટલીક એપ્સ યૂઝ કરવા માટે યૂઝર્સે પેમેન્ટ આપવું પડે […]