1. Home
  2. Tag "regarding"

સુપ્રીમ કોર્ટે હરિયાણા-પંજાબમાં પરાળ સળગાવવાના બાબતે નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે કે જેઓ પરાળ સળગાવે છે તેમની સામે કડક કાર્યવાહી નહીં કરે. કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને આગામી બુધવારે 23 ઓક્ટોબર રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. આ સિવાય કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને બંને રાજ્યોના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. […]

ભારતમાં તમામ જીવ જંતુઓ અંગે બની યાદી, એક લાખથી વધારે પ્રજાતિઓ નોંધાયા

ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણની સ્થાપના વર્ષ 1916માં 1લી જુલાઈના રોજ કરવામાં આવી હતી. આજે 1લી જુલાઈ છે અને ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ની સ્થાપનાનું 109મું વર્ષ છે. અને આ માટે ભારતના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સમિટમાં ભાગ લેવા કોલકાતા પહોંચ્યા હતા. પ્રાણી વર્ગીકરણ સમિટ 2024 માં આ માહિતી આપતાં, ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા વાર્ષિક ધોરણે […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code