નવી શિક્ષણ નીતિ રમતગમત, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રાદેશિક ભાષાના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું: અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ દેશની યુવા પેઢીને બ્રેઈન ડ્રેઈનથી બચાવવા અને તેમને બ્રેઈન ગેઈન તરફ આગળ વધવા માટે આપણે સક્ષમ બનાવવી પડશે. તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોગ્રામને સફળતાપૂર્વક અમલમાં મૂકીને સમગ્ર વિશ્વને બતાવ્યું છે, તેથી જ હવે […]