1. Home
  2. Tag "registration"

ઝાલાવાડમાં મગફળી સહિત પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોથી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે, સરકાર દ્વારા 11મી નવેમ્બરથી ખરીદી શરૂ કરાશે, સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવ જાહેર કરેલા છે સુરેન્દ્રનગરઃ  રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડુતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. અને ટેકાના […]

સરકારી કર્મચારિઓએ કર્મયોગી એપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમદાવાદઃ સરકારની નવી ગાઈડ લાઇન બહાર આવી ગઈ છે જેને લઈને સચિવાલયના કર્મચારિઓને હવે કર્મયોગી એપલિકેશનમાં રજિસ્ટર્ડ કરાવું ફરજિયાત બન્યું છે. સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ […]

આસામમાં હવે નિકાહ અને તલાકની નોંધણી ફરજિયાત કરાવવી પડશે

વિધાનસભામાં મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી બિલ રજુ કરાશે હિંમતા બિસ્વા સરકારની કેબિનેટે બિલને આપી મંજુરી નવી દિલ્હીઃ હવે આસામમાં નિકાહ અને તલાકની નોંધણી કરાવવી જરૂરી રહેશે. રાજ્ય સરકાર આસામ વિધાનસભાના શિયાળુ સત્રમાં ફરજિયાત મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી બિલ 2024 રજૂ કરશે. આ બિલની જાહેરાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ બિલનો […]

ગુજરાતઃ ‘વહાલી દીકરી યોજના’ હેઠળ 5 વર્ષમાં 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારની દીકરીઓના હિતમાં વર્ષ 2019 માં ‘વહાલી દીકરી યોજના’ લાગુ કરવામાં આવી હતી. જેનો હેતુ રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા માટે સરકારની મદદ મળી રહી છે. છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ 2.37 […]

ભારતમાં રોકાણનો ઉછાળો: 15,000થી વધુ નવી કંપનીઓએ કરવી નોંધણી

નવી દિલ્હીઃ જૂન મહિનામાં 15,000થી વધુ કંપનીઓએ ભારતમાં તેમના એકમો સ્થાપવા માટે નોંધણી કરાવી. આ 15,000 કંપનીઓમાં ઘણી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી મોટી સંખ્યામાં મશીનોનું ઉત્પાદન કરે છે યુકેની કંપની ઓગર ટોર્ક યુરોપ લિમિટેડ, જે વિદેશી કંપનીઓમાંની એક છે જેણે ભારતમાં કામગીરી શરૂ કરવા માટે નોંધણી કરી છે, તે પૃથ્વીની […]

ડિપ્લામા ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાની 68000 બેઠકો પર 43000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ગત તા. 24મી જુને પૂર્ણ થતાં 68000 બેઠકો સામે કૂલ 43000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન થયુ છે. હવે આગામી તા. 4થી જુલાઈએ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરીટને આધારે ચોઈસ મુજબ વિદ્યાશાખામાં પ્રવાશે આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ તારીખ 4 જુલાઈ થી 8 જુલાઈ […]

અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ

નવી દિલ્હીઃ બર્ફાની બાબાના દર્શન માટે અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આજે સવારે રજીસ્ટ્રેશન સ્થળ પર યાત્રાળુઓની, ભારે ભીડ જોવા મળી હતી. દક્ષિણ જમ્મુના એસડીએમ મનુ હંસાએ કહ્યું કે,” સરસ્વતી ધામ ટોકન સેન્ટરથી અમરનાથ યાત્રીઓને ઑફલાઇન ટોકન, આપવામાં આવી રહ્યા છે. તેના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે નક્કી કરવામાં […]

દેશના આ શહેરમાં એક વર્ષમાં સૌથી વધારે ઈ-કારની નોંધણી, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યાં

બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું. ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code