ગુજરાતમાં હવે નવા વાહનો રજિસ્ટેશન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, TC સિસ્ટમ દુર કરાઈ
અમદાવાદ: ગુજરાતમાં વાહનોની સંખ્યા પણ રોજબરોજ વધી રહી છે. નવા વાહનોની ખરીદી સાથે જ ટેમ્પરરી નંબર એટલે કે ટીસી નંબર આપવામાં આવતો હતો. એટલે વાહનોના ડિલર્સ દ્વારા જ કાગળ પર પ્રિન્ટ કરીને ટેમ્પપરી નંબર લગાવવામાં આવતો હતો. ત્યારબાદ આરટીઓમાંથી પાસિંગ કરાયા બાદ વાહનનો કાયમી રજિસ્ટેશન નંબર મળતો હતો. HSRP નંબર (હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) પ્લેટ […]