આફ્રિકન દેશ 2025માં પેટ્રોલથી ચાલતી ટેક્સી-બાઈકનું રજીસ્ટ્રેશન બંધ કરશે
રવાન્ડાએ જાહેરાત કરી છે કે તે નવા વર્ષથી પેટ્રોલથી ચાલતી મોટરબાઈક ટેક્સીની નોંધણી નહીં કરે. કારણ કે તે ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધવા માંગે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન જિમી ગેસોરે સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, “આનું લક્ષ્ય સ્વચ્છ, વધુ કાર્યક્ષમ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ગેસ ઉત્સર્જન ઘટાડવાનો છે.” નવો નિયમ રાજધાની કિગાલીમાં ઉપયોગમાં લેવાતી મોટરબાઈક […]