ગર્ભવતી મહિલાઓના રસીકરણ બાબતે મધ્યપ્રદેશ મોખરે- આ મામલે યુપી અને બિહાર પાછળ
ગર્ભવતી મિહાલઓના રસીકરણ મામલે એમપી મોખરે ઉત્તરપ્રદેશ અને બિહાર પછડાયું ભોપાલઃ- દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેરની ગતિ ઘીમી પડી રહી છે, છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં વેક્સિનેશને મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે દેશભરમાં ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન અપાઈ રહી છે જેમાં મધ્યપ્રદેશ એવું રાજ્ય છે જ્યા સોથી વધુ ગર્ભવતી મહિલાઓએ કોરોના વિરોધી […]