મધ્ય ગુજરાતમાં ઘણા સરકારી વિભાગો નિયમિત વીજળી બિલો ભરતા નથી
વીજબિલો ન ભરતા 85000 ગ્રાહકોના 230 કરોડ બાકી, સામાન્ય લોકોના જોડાણો કાપતી વીજ કંપની સરકારી વિભાગો સામે લાચાર, MGVCL દ્વારા નાટિસો ફટકારી, હવે કડક ઉઘરાણી કરાશે વડોદરાઃ સૌરાષ્ટ્રની જેમ મધ્ય ગુજરાતમાં પણ 85000 વીજગ્રાહકો એવા છે, કે જેમના 230 કરોડ રૂપિયા વીજબિલના બાકી બોલે છે. જેમાં કેટલીક સરકારી કચેરીઓનો પણ સમાવેશ થયા છે. સામાન્ય વીજ […]