1. Home
  2. Tag "rejected"

અમેરિકાએ કરેલા આક્ષેપોએ અદાણી ગ્રુપે ફગાવ્યાં

યુ.એસ.ના ન્યાય વિભાગ અને યુ.એસ.ના સિક્યોરીટી અને એક્સચેન્જ કમિશને અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરેલા આક્ષેપોને આધારહિન ગણાવી તેને અદાણી ગ્રુપે નકારી કાઢ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે પોતે જ આ આરોપોમાં સંડોવણીને આક્ષેપો જણાવ્યા છે અને બચાવકારો  જ્યાં સુધી કસૂરવાર સાબિત ના થાય ત્યાં સુધી નિર્દોષ છે તેવું માનવામાં આવે છે. અને આ માટે શક્ય તમામ કાયદાકીય […]

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ફગાવાયો

યુએન સુરક્ષા પરિષદમાં ગાઝા પટ્ટીમાં તાત્કાલિક યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં અમેરિકાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ ઈઝરાયેલની તરફેણ કરી છે. ઓક્ટોબર 2023માં ઈઝરાયેલમાં હમાસે બંધક બનાવેલા બંધકોની તાત્કાલિક મુક્તિ સાથે જોડાયેલ નથી. એમ્બેસેડર રોબર્ટ વૂડ, યુએનમાં વિશેષ રાજકીય બાબતો માટે યુ.એસ.ના વૈકલ્પિક પ્રતિનિધિ, નવેમ્બરના રોજ યુએન હેડક્વાર્ટર ખાતે પેલેસ્ટિનિયન પ્રશ્ન સહિત મધ્ય પૂર્વની […]

ઈલેક્ટોરલ બોન્ડ અંગેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમની રચનાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા રાજકીય દાનની ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) મારફતે તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કથિત કૌભાંડની તપાસ કરવાની અત્યારે જરૂર નથી. કોઈને શંકા હોય તેવા કિસ્સામાં તે કાનૂની માર્ગ અપનાવી શકે છે. જો કોઈ ઉકેલ ન આવે […]

ભારતીય ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની બ્રિટિશ કોર્ટે નવી જામીન અરજી ફગાવી

નવી દિલ્હીઃ ભારતીય ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની બ્રિટિશ કોર્ટે નવી જામીન અરજી ફગાવી દીધી છે. નીરવ મોદી ભારતમાંથી છેતરપિંડી કરીને ફરાર થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી લંડનની જેલમાં છે. હીરા વેપારી નીરવ મોદી ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યો છે અને ભારતમાં પ્રત્યાર્પણ સામેનો તેનો કેસ હારી ગયો હતો. લંડનમાં વેસ્ટમિન્સ્ટર […]

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલી વધી, ડ્રગ્સ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી

મુંબઈઃ બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની જામીન અરજી ના મંજૂર થઈ છે. અભિનેતાની એનસીબીએ ડ્રગ્સના કેસમાં માર્ચ મહિનામાં ધરપકડ કરી હતી. અભિનેતાએ જામીન ઉપર મુક્ત થવા માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી હતી. જો કે, અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરીને અરજી ફગાવી દીધી હતી. કેસની હકીકત અનુસાર ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code