1. Home
  2. Tag "relapse"

સ્તન કેન્સરની સારવાર માટે એન્ટિડિપ્રેસન્ટ દવાનું પુનઃપ્રયોજન કરી શકાય

નવી દિલ્હીઃ સ્તન કેન્સરની સારવાર માટે ખર્ચઅસરકારક ઉપાય પ્રદાન કરવા માટે એન્ટિડિપ્રેસન્ટ દવાના પુનઃપ્રયોજનની સંભાવના છે. ખર્ચાળ કિંમત, લાંબો ડેવલપમેન્ટનો સમય, અને દવાના પરીક્ષણો અને નિયમનકારી મંજૂરીઓની જરૂરિયાતને કારણે, નવી અને અસરકારક કેન્સર વિરોધી દવાઓનું સર્જન કરવું જટિલ રહ્યું છે. જો કે, બાયોમેડિકલ વૈજ્ઞાનિકો આજે દવાની શોધ માટે વારંવાર દવાઓના પુનઃપ્રયોજનનો ઉપયોગ કરે છે. ભારત સરકારના […]

કોરોનાના સંક્રમિત થયેલા દર્દીઓમાં મ્યુકરમાઈક્રોસિસે ઉથલો માર્યો, દોઢ મહિનામાં સિવિલમાં 18 કેસ

અમદાવાદ :  રાજ્યમાં કોરોનાના કેસમાં નોધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન નીવડી. કેસના આંકડા પણ ઓછા હતા અને સામે મોત પણ ઓછા નોંધાયા હતા. જોકે, ત્રીજી લહેરમાં કોરોનાના વેરિયન્ટે અત્યાર સુધી કોઈ અસર કરી નથી. પરંતુ  મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં મ્યુકોરમાઇકોસિસના દોઢ મહિનામાં 18 કેસ આવ્યા હતા. 11 દર્દીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code