1. Home
  2. Tag "relationship"

સાઉદી કિંગડમ પેલેસ્ટાઈનની આઝાદી વિના ઈઝરાયેલ સાથે સંબંધ સ્થાપિત નહીં કરે

નવી દિલ્હીઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પેલેસ્ટાઈનની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્ય વિના સાઉદી અરેબિયા ઈઝરાયેલને માન્યતા નહીં આપે. આ સિવાય તેમણે પેલેસ્ટિનિયન લોકો સામે ઈઝરાયેલના કબજાની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે, સાઉદી કિંગડમ સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની માંગનું સમર્થન કરે છે. તેની રાજધાની પૂર્વ જેરુસલેમ […]

કુબૂલ હૈના નિર્દેશક લલિત મોહન સાથે અભિનેત્રી હેલી શાહ સંબંધમાં છે? જાણો વાયરલ સમાચારનું સત્ય.

લોકપ્રિય ટીવી અભિનેત્રી હેલી શાહ આ દિવસોમાં તેની અંગત જીવનને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે અભિનેત્રી ડાયરેક્ટ લલિત મોહનને ડેટ કરી રહી છે. હેલી ડિરેક્ટર સાથે ડેટિંગ કરી રહી છે? અહેવાલ મુજબ – બંને એકબીજાના પ્રેમમાં છે અને તેમના સંબંધોને એક વર્ષ થઈ ગયું છે. જો કે, પરિવાર તરફથી કેટલાક પ્રતિબંધો છે. જ્યારે […]

બ્રેકઅપના સમાચાર પર મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું….

મલાઈકા અરોરા આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, તે અર્જુન કપૂર સાથેના સંબંધોમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે પરંતુ બંનેએ તેના પર મૌન જાળવી રાખ્યું છે. જ્યારે મલાઈકા અર્જુનની મિડનાઈટ બર્થડે પાર્ટીમાં હાજર રહી ન હતી ત્યારે ચાહકોને તેમના બ્રેકઅપની પુષ્ટિ […]

જો તમારે પણ આ આદતો છે તો તરત બનાવી લો અંતર, નહીં તો સબંધ તુટવામાં સમય નહીં લાગે

જો તમે ઈચ્છો છો કે લાઈફમાં ક્યારેય સિંગલ રહેવું ના પડે અને તમારું રિલેશનશિપ લોન્ગ લાઈફ ચાલે તો આજથી જ તમારે તમારી કેટલીક આદતોને બદલી દેવી જોઈએ. કેમ કે ગર્લફ્રેન્ડ કે પાર્ટનરને તમારી આ આદતો પસંદ નથી આવતી. સબંધમાં ટકરાવ આવવાની સ્થિતિ આવી શકે છે અને વાત બ્રેકઅપ સુધી પહોંચી શકે છે. તમે પણ એવા […]

ચિંતા કરવાની પડી ગયેલી આદતને આ રીતે કન્ટ્રોલ, નહીં તો સંબંધમાં આવશે તણાવ

કેટલાક લોકોને દરેક સમયે ચિંતા કરવાની આદત પડી જાય છે, જેનું જીવન પર ખરાબ અસર થઈ શકે છે. ખરેખર, આ ભાવનાને ઓછી કરવા અને જીવન પર નિયંત્રણ મેળવવાના કેટલાક પ્રભાવી રીતો છે જાણીએ તેના વિશે. ચિંતાઓ માટે એક બરણી બનાવો- ચિંતાઓને કાગળની સ્લિપ પર લખો અને તેને બરણીમાં મૂકો. તમારી ચિંતાઓની સમીક્ષા કરવા માટે અઠવાડિયામાં […]

પૈસાથી જોડાયેલા આ સવાલો ક્યારેય પાર્ટનરથી ના પુછો, નહીં તો સબંધમાં તણખા ઝરશે

તમારે તમારા પાર્ટનરને પૈસા સબંધિત કોઈ પ્રશ્નો પૂછવા જોઈએ નહી. જો તમે આ કરો છો, તો તે તમારા સબંધોને બગાડી શકે છે અને તમે અસહન મહેસૂસ કરશો. સબંધ કેટલો પણ જુનો હોય પણ પૈસાના કારણે ટૂટી જાય છે. એવામાં પાર્ટનરને થોડીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તમારા સબંધમાં ક્યારેય તીરાડ આવે નહીં. કેમ કે […]

હિન્દી ફિલ્મજગત અને હોળીનો સંબંધ દાયકાઓ જૂનો, આઝાદી પહેલા કોણે શરુ કર્યો હતો ટ્રેન્ડ જાણો…

મુંબઈઃ રંગોના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ભારતમાં આ વર્ષોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રંગોના આ તહેવારની એક અલગ જ મજા છે. હોળીના ગીતો સાથે ગુલાલ, પિચકારી અને મજેદાર વાનગીઓ સાથે તેની મજા બમણી થઈ જાય છે. અત્યાર સુધી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં હોળી પર ગીતો બન્યા છે જે આજે પણ રંગોના તહેવાર […]

ભારતના ઈસ્લામિક દેશો સાથેના સંબંધ મામલે PM મોદીની પ્રશંસા કરતા કોંગ્રેસના નેતા શશી થરૂર

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી. તેમણે ઇસ્લામિક દેશો સુધી પહોંચવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પણ પ્રશંસા કરી હતી. થરૂરના જણાવ્યા અનુસાર, મોદી સરકારના શાસનમાં ઇસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો સુધર્યા છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારની વિદેશ નીતિની પણ પ્રશંસા કરી છે. તિરુવનંતપુરમના સાંસદ […]

જો તમે તમારા પિતા સાથેનો સંબંધ મજબૂત કરવા માંગો છો તો આ 5 બાબતોનું ધ્યાન રાખો

કોઈ રહસ્ય શેર કરવું હોય અથવા તમારી લાગણીઓ શેર કરવી હોય, આવા કિસ્સાઓમાં દરેક વ્યક્તિ ઘણીવાર તેમની માતાને યાદ કરે છે. મોટાભાગના બાળકો તેમની માતા સાથે જ વસ્તુઓ શેર કરવામાં આરામદાયક હોય છે, પરંતુ જ્યારે પિતાની વાત આવે છે, ત્યારે કંઈપણ મનાવવા માટે ફરીથી માતાને અનુસરવાની જરૂર પડે છે. આવું ઘણીવાર ઘણા ઘરોમાં થતું હોય […]

વ્યસ્ત જીવનશૈલીમાં પણ બાળકો સાથેનો સંબંધ વધુ મજબુત બનશે,બસ યાદ રાખો આ વાતો

આજકાલ મોંઘવારીના જમાનામાં માતા-પિતા બંને નોકરી કરવા લાગ્યા છે. જેના કારણે તે પોતાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે બાળકો સાથે વધુ સમય વિતાવી શકતા નથી. જેના કારણે માતા-પિતા અને બાળકોના સંબંધોમાં ઘણું અંતર આવવા લાગે છે. આવી સ્થિતિમાં, માતા-પિતા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તેમના બાળકો સાથે તેમના બોન્ડિંગને મજબૂત બનાવી શકે છે. તો ચાલો જાણીએ તેમના વિશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code