1. Home
  2. Tag "release"

‘પુષ્પા 2’ નો વિદેશમાં પણ ભારે ક્રેઝ, રિલીઝ પહેલા જ અમેરિકામાં આ રેકોર્ડ બનાવ્યો

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ફિલ્મની રીલિઝ પહેલા તેના ગીતો અને ટીઝરે ચાહકોને વધુ ઉત્સાહિત કરી દીધા છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે અને તેથી, તેની રિલીઝ પહેલા, તે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. […]

IPL 2025: RCB 3 ખેલાડીઓને રિલીઝ કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ આઈપીએલ 2025ની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છેલ્લી કેટલીક સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આ ટીમથી ટાઈટલ હજુ દૂર છે. IPL 2024માં, RCB એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ બહાર થઈ ગયું હતું. હવે BCCI દ્વારા જારી કરાયેલી નવી રિટેન્શન પોલિસી અને સેલરી સ્લોટને […]

શું રોજ લસણથી હઠીલા ખીલમાંથી મળી શકે છે છુટકારો, જાણો નિષ્ણાતોનો મત

લસણ ન માત્ર અનેક રોગોને શરીરમાં પહોંચતા અટકાવે છે, પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો પિમ્પલ્સ અને ખીલથી છુટકારો મેળવી શકાય છે. લસણ ખાવાથી માત્ર સ્વાદમાં જ વધારો થાય છે એટલું જ નહીં આરોગ્યને પણ અનેક ફાયદા થાય છે. કાચું લસણ ખાવાથી ઘણી બીમારીઓનો […]

‘ડેમોક્રેસી ઈન એક્શન : એ કેસબૂક ઑન ઈન્ડિયન ઈલેક્શન્સ’નું રાજ્યપાલના હસ્તે વિમોચન

અમદાવાદઃ ‘ડેમોક્રેસી ઈન એક્શન : એ કેસબૂક ઑન ઈન્ડિયન ઈલેક્શન્સ’ પુસ્તકનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. એસ. શાંતાકુમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર અનામિકા શુક્લ અને અભિલાષ અરુણ સપ્રે  લિખિત આ અંગ્રેજી પુસ્તકમાં ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે થયેલા કેસો અને ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા આખરી […]

‘કલ્કિ’એ જોરદાર કમાણી કરી, બીજા દિવસે KGF, જવાન સહિત આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

પ્રભાર અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2928 એડી’ની રિલીઝની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મહાકાવ્ય ડાયસ્ટોપિયન સાય-ફાઇ એક્શન ફિલ્મ વિશે એટલી બધી ચર્ચા હતી કે તેણે તેના પ્રથમ દિવસ માટે રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ કર્યું હતું. થિયેટરોમાં હિટ થયા પછી, ‘કલ્કી 2928 એડી’ને પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને તેની રજૂઆતના પ્રથમ […]

ઇઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સને ઇરાને મુક્ત કર્યા, પાંચેય ક્રૂ મેમ્બર્સે છોડી દીધું ઇરાન

કેન્દ્રની મોદી સરકારની વિદેશ નીતિ ફરી એકવાર રંગ લાવી છે. ઈરાનમાં ભારતીય તેહરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાઇલી જહાજમાં સવાર પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તેઓએ ઇરાન છોડી દીધું છે. ભારતે ઇરાની અધિકારીઓનો આભાર માન્યો ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ બદલ ઈરાની અધિકારીઓનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે […]

‘સલાર’ના નિર્માતાઓને મોટો ફટકો, પ્રભાસની ફિલ્મ રિલીઝના થોડા કલાકોમાં ઓનલાઈન લીક થઈ

મુંબઈઃ પ્રભાસ સ્ટારર ‘સલાર’ થિયેટરોમાં આજે રિલીજ થઈ છે. ફિલ્મ માટે દર્શકોની દિવાનગી જોઈને બને છે. ‘સલાર’ એ બંપર એડવાન્સ બુકિંગ કર્યું હતુ, ત્યા રિલીજ સાથે જ થિયેટરોમાં દર્શકોથી ખચાખચ ભરેલા જોવા મળે છે. ‘સલાર’ને મળી રહેલા દર્શકોના શાનદાર રિસ્પોંસની વચ્ચે નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં પ્રભાસની આ ફિલ્મ રિલીઝના થોડા જ કલાકોમાં ઓન […]

‘અંગ અર્પણ એ જ સાચુ તર્પણ ભાગ-2’ પુસ્તકનું સીઆર પાટીલના હસ્તે વિમોચન

અમદાવાદઃ ગુજરાતમાં સરકાર અને વિવિધ સંગઠનોના પ્રયાસોને પગલે અંગદાનના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણીતા લેખક મકરંદ જોશીએ લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ ફેલાય અને જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળી રહે તે માટે અંગ અર્પણ એ જ સાચુ તર્પણ ભાગ-2 નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું ભાજપના પ્રદેશ પ્રમુખ અને લોકસભાના સભ્ય સી.આર.પાટીલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું […]

અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવળ ઈતિહાસને ઉજાગર કરતા 23 પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ અને સાહિત્યપર્વની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલમાં સાંજના 6 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં વિશેષ અતિથી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાં, રક્ષા શુકલ, લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા, નિરાલી […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code