ભાદર ડેમમાંથી 150 ક્યુસેક પાણી છોડાતા ધોરાજી તાલુકાના 25 ગામોને સિંચાઈનો લાભ મળશે
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રવિ સીઝન બાદ હવે ઉનાળું વાવેતરનો પ્રારંભ થઈ રહ્યો છે. ઘણબધા ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધું છે. અને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં કેનાલોમાં પાણી છોડવાની માગ પણ ઊઠી છે. ત્યારે ભાદર ડેમ-1માંથી 150 ક્યુસેક પાણી છોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી ધોરાજી તાલુકાના 25 ગોમોના ખેડુતોને સિંચાઈનો લાભ મળશે. સૂત્રોના […]