1. Home
  2. Tag "Reliance industries"

ગુજરાતનું જામનગર ન્યૂ એનર્જીમાં ગ્લોબલ લીડર બનશેઃ મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ યોજાઈ મુકેશ અંબાણીએ 35 લાખ શેરધારકોને કર્યું સંબોધન મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 35 લાખ શેર ધારકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પિતા ધીરુભાઈ અંબાણીના પગલે ચાલીને, હું હંમેશા માનતો રહ્યો છું કે રિલાયન્સની નજરમાં ભારત માટે સંપત્તિનું સર્જન કરવું અને તેના શેરધારકો માટે મૂલ્યનું નિર્માણ એ […]

‘જીયો’ ન્યૂ ઈન્ડિયાના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતિકઃ મુકેશ અંબાણી

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી, અંબાણી પરિવાર અને રિલાયન્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેમજ કહ્યું હતું કે, નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. જીયો એ ન્યૂ […]

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

જામનગર: રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ અનેક લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચિત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા વિનંતી કરતા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની […]

નવા કૃષિ કાયદા પર રિલાયન્સે કરી સ્પષ્ટતા, અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ નહીં કરીએ કે કોઇની જમીન પણ નહીં લઇએ

નવા કૃષિ કાયદા અંગેનું વલણ જણાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી સ્પષ્ટતા અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવાના નથી કે કોઇની જમીન પણ આંચકી લેવાના નથી રિલાયન્સ ખેડૂતોને ધરતીના તાત અને અન્નદાતા ગણે છે નવી દિલ્હી: નવા કૃષિ કાયદા અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવાના નથી કે કોઇની […]

સેબીએ રિલાયન્સ વિરુદ્વ કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલા કરોડનો દંડ

વર્ષ 2007માં રિલાયન્સ પેટ્રોલિયમ લિ.ના શેર કારોબારમાં કથિત કૌંભાડનો મામલો સેબીએ મુકેશ અંબાણી અને તેની કંપની રિલાયન્સ ઇડન્સ્ટ્રીઝને 40 કરોડનો દંડ ફટકાર્યો આ મામલો નવેમ્બર 2007માં આરપીએલ શેરની રોકડ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે મુંબઇ: ભારતમાં શેરબજારનું નિયમન કરનારી ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ (સેબી) એ મુકેશ અંબાણી અને તેની કંપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code