1. Home
  2. Tag "Reliance JIO"

ગુજરાત સરકારનો મોટો આદેશ: સરકારી કર્મચારીઓના ફોનમાં હવે વોડાફોન-આઇડિયા સર્વિસ બંધ, નંબર રિલાયન્સ જિયોને ટ્રાન્સફર કરી દેવાયા

અમદાવાદ : ગુજરાત સરકારે મોટો આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વોડાફોન-આઈડિયાની સેવા સોમવારથી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે આ કંપનીના કર્મચારીઓના તમામ નંબર રિલાયન્સ જિયોને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓની સત્તાવાર સંખ્યા વોડાફોન-આઈડિયા કંપની ચલાવે છે. કર્મચારીઓ વોડા-આઈડિયાના પોસ્ટપેડ મોબાઈલ નંબરનો સતત […]

રિલાયન્સ જીયોનો દબદબો, હવે BSNLને મ્હાત આપીને વાયર્ડ બ્રોડબેન્ડ પ્રોવાઇડરમાં પ્રથમ ક્રમે

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જીયોનો દબદબો રિલાયન્સ જીયો ભારતની સૌથી મોટી વાર્યડ બ્રોડબેન્ડ પ્રોવાઇડર બની BSNLને પણ પછાડ્યું નવી દિલ્હી: રિલાયન્સ જીયોનો ટેલિકોમ સેક્ટરમાં દબદબો હજુ પણ અકબંધ છે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર નવેમ્બર 2021ના ડેટા પ્રમાણે જિયોએ વાયર્ડ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવામાં સરકારી માલિકીની BSNLને પછાડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાયર્ડ […]

રિલાયન્સ જિયોનો રિચાર્જ પ્લાન પણ થયો મોંઘો, 31 રૂપિયાથી વધીને 480 રૂપિયા સુધી વધ્યો રેટ, નવી કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થશે

રિલાયન્સ જિયોનો રિચાર્જ પ્લાન થયો મોંઘો 31 રૂપિયાથી વધીને 480 રૂપિયા સુધી વધ્યો રેટ નવી કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થશે મુંબઈ:એરટેલ અને વોડાફોન-આઈડિયાની જેમ રિલાયન્સ જિયોનું મોબાઈલ રિચાર્જ પણ મોંઘુ થઈ ગયું છે.રિપોર્ટ અનુસાર દેશની સૌથી મોટી પ્રાઈવેટ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં 21 ટકાનો વધારો કર્યો છે. રિચાર્જ પ્લાનના નવા દર 1 […]

Airtel બાદ હવે Jio કરશે 5G ટ્રાયલ, 4G કરતાં અનેકગણી વધારે સ્પીડ ધરાવતું હશે

એરટેલ બાદ હવે Jioએ મુંબઇમાં 5G ટ્રાયલ શરૂ કરશે કંપનીઓએ 5G ટ્રાયલ્સ માટે સ્વદેશમાં જ વિકસિત 5G ઉપકરણો તેમજ ટેકનિકનો ઉપયોગ કર્યો Jio એ મીડ અને mmwave બેન્ડ્સના યૂઝથી મુંબઇમાં 5G ટ્રાયલ કરી રહી છે નવી દિલ્હી: ભારત પણ હવે ટેક્નોલોજીની દૃષ્ટિએ સતત આગળ વધી રહ્યું છે. ભારતમાં હવે 5G પર કામ ચાલી રહ્યું છે. […]

ખેડૂત આંદોલનની અસર, પંજાબ-હરિયાણામાં જીઓએ ગ્રાહકો ગુમાવ્યા

ખેડૂત આંદોલનને કારણે પંજાબ-હરિયાણામાં જીઓને થયું નુકસાન પંજાબ-હરિયાણામાં જીઓએ લાકો ગ્રાહકો ગુમાવ્યા ત્યાં અન્ય કંપનીઓના ગ્રાહકોમાં વધારો થયો નવી દિલ્હી: ખેડૂત આંદોલનને કારણે જીયોને નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂત આંદોલનને કારણે પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જીઓને નુકસાન થયું છે. રિલાયન્સ જીઓના ગ્રાહકોમાં ઘટાડો થયો છે અને તેનો ફાયદો વોડાફોન તેમજ એરટેલને મળ્યો છે. નવેમ્બર મહિનામાં […]

Jio-ક્વાલકૉમે 5Gનું કર્યું સફળ ટેસ્ટિંગ, યૂઝર્સ માટે ટૂંક સમયમાં થશે લૉન્ચ

રિલાયન્સ જીયોએ ક્વાલકૉમની સાથે મળીને હાંસલ કરી સિદ્વિ રિલાયન્સ જીયોએ ક્વાલકૉમ સાથે મળીને ભારતમાં 5G નેટવર્કનું સફળતાપૂર્વક કર્યું ટેસ્ટિંગ ભારતના યૂઝર્સ પણ ટૂંક સમયમાં સુપરફાસ્ટ 5G નેટવર્કનો આનંદ લઇ શકશે નવી દિલ્હી: રિલાયન્સ જીયોએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. રિલાયન્સે અમેરિકાની ટેક્નોલોજી ફર્મ ક્વાલકૉમની સાથે મળી ભારતમાં 5G નેટવર્કનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે. બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code