1. Home
  2. Tag "Relief package"

અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજ જાહેર કરાશે

ખેતીની જમીનના ધોવાણ અંગે સર્વે કરાશે, SDRFના નિયમોની ઉપરવટ જઈને સહાય આપશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપવા તાકીદ ગાંધીનગરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે માલ-મિલક્તો અને ખરીફ પાકને સારૂએવું નુકશાન થયું છે. વરસાદી પાણી ઉતર્યા બાદ હવે નુકશાનીનો સાચો ચિતાર મળી રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલવવામાં આવી હતી. જે બાદ […]

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. દરમિયાન રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા […]

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા માછીમારોને રાજ્ય સરકારે જાહેર કર્યું રૂપિયા 265 લાખનું પેકેજ

ગાંધીનગરઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતૈ નામના વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારને ભારે નુકશાન થયું હતું. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામોને અને માછીમારોને ભારે નકશાન થયું હતું. આથી રાજ્ય સરકારે દરીયાકાંઠાના વિસ્તારમાં નુકશાન પામેલા માછીમારોને આર્થિક રીતે સહાયપ થવા માટે 265 લાખનું સહાય પેકેજ મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર […]

મોદી સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માટે મોદી સરકારે જાહેર કર્યું પેકેજ મોદી સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું ચોમાસુ સત્રના પાંચમાં દિવસે પણ પેગાસસ મુદ્દે વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે. હવે સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. […]

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા પશુપાલકો અને માલધારીઓ માટે વિશેષ રાહત પેકેજ આપવા CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડાને લીધે સૌથી વધુ અસર ખેતી અને વીજ પુરવઠાને થઈ છે. વાવાઝોડાને લીધે બાગાયતી પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં છે. સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પશુધન માટેનો ઘાસચારો પણ નાશ પામ્યો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પાસે પશુપાલકો અને માલધારીઓ માટે સવિશેષ રાહત પેકેજની માંગ કરી છે. કોંગ્રેસના નેતા […]

સરકાર વધુ એક રાહત પેકેજની કરી શકે છે જાહેરાત

કોરોના મહામારી વચ્ચે સરકાર વધુ એક પ્રોત્સાહક પેકેજ જાહેર કરી શકે છે સરકાર નાના કારોબાર અને સ્વ રોજગારને લઇને પેકેજ જાહેર કરી શકે છે કેટલાક રાજ્યોમાં આંશિક નિયંત્રણો હટ્યા બાદ પ્રોત્સાહક પેકેજની જાહેરાત થાય તેવી સંભાવના નવી દિલ્હી: કોરોના મહામારી ચાલી રહી છે જેને કારણે દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગતા અર્થતંત્રને ફટકો પડ્યો છે અને […]

હવાઈ નિરિક્ષણ બાદ PM મોદીએ 1000 કરોડના રાહત પેકેજની કરી જાહેરાતઃ મૃતકોના પરિવારને 2-2 લાખ સહાય અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નુકશાનીની જાત માહિતી મેળવવા માટે આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડાપ્રધાન દિલ્હીથી હવાઈ માર્ગે સીધા ભાવનગર આવીને ત્રણ જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ બાદ વડાપ્રધાન […]

ભારતના અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર ત્રીજુ રાહત પેકેજ જાહેર કરશે

કોરોનાને કારણે મંદીમાં ધકેલાયેલા ભારતીય અર્થતંત્રને લઇને સરકારની યોજના સરકાર અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે ત્રીજું આર્થિક પેકેજ જાહેર કરશે તેમાં રોજગારી સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓના અમલીકરણ પર ભાર અપાશે નવી દિલ્હી: કોરોનાના કારણે ભારતનું અર્થતંત્ર મંદીમાં ધકેલાયું છે ત્યારે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર ત્રીજુ રાહત પેકેજ આપવા માટે તૈયારી કરી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code